Adv

G Adv

Tuesday 27 March 2018

દીવાલ ના તમામ હપ્તા અહિયા વાંચવા મળશે.

6 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. ખરેખર એક ઉમદા પાસુ લાગ્યુ, રોજ નવા લેખ ની રાહે રહેતો, ક્યારેક હપ્તો દિવસ પુરો થયા બાદ આવતો કે ક્યારેક બિજા દિવસે જ આવતો.
    .
    લતિફ ની સ્ટૉરી ચાલુ કરેલી ત્યાર થી હુ આપના પોર્ટલ નો નિયમીત વાચક છુ, મેરા ન્યુઝ જો સતત હાલ જે સ્ટેંન્ડ પર છે એજ જાળવી રાખે એવી અપેક્ષાઅ અને ગુજરાત ના બીજા મુખ્ય ન્યુઝપોર્ટ્લ ની જેમ... ધડમાથા વગર નુ પક્ષપાતી પોલિટિક્સ, સેક્સ ને એવા વલ્ગર કંટેંટ કે જેને ન્યુઝ સાથે દુર દુર સુધી લેવા ના હોય એવુ જ લખાણ પિરસી ને ભિડ ભેગી કરવાના ફાફા મારે છે એ મિડિઆ નુ સ્તર ના હોવુ જોઇએ.. આશા કરુ કે મેરા ન્યુઝ ખરેખર "મેરા ન્યુઝ" જ બને.. નહિકે પૈસે કા કે પાર્ટી કા ન્યુઝ!
    .
    પ્રંશાત દયાળજી નો ખુબ ખુબ આભાર કે ગુજરાત ના વાચકોને કાઇક એવુ વાંચવા આપ્યુ જે ખરેખર જાણવા જેવુ હોય. આશા કરુ છુ કે મેરા ન્યુઝ પોતાના આ જ રસ્તે આગળ રહિને પારદર્શક ન્યુઝ આપતુ રહે... નહિકે પેલા દિ.ભા. અને સંદેશ ની જેમ ચવાઇ ગયેલી સેક્સ સ્ટોરીઓ ફેલાવે.
    .
    સમગ્ર ટિમ ને અભિનંદન.

    ReplyDelete
  3. I want to read KHAJURAHO I missed it in between because of busy schedule... please upload it or give me a direct link or address of any bookstore from where I can get the book.

    ReplyDelete
  4. આપની દરેક સીરીઝ રસપ્રદ હોય છે. રોમાંચ સાથે ભાવવિભોર કરી દે તેવી હોય છે.
    પ્રશાંત દયાળસરનો આભાર.
    આશિષકુમાર દ. પટેલ.
    ગાંધીનગર

    ReplyDelete
  5. Ame raah joisu nava episode no

    ReplyDelete
  6. I am Reader of this news portal since Latif story such a wonderful writing and content daily I wake up and first check latest episode of Diwal story then get up from bed it's too much interesting

    ReplyDelete